Government Polytechnic, Godhra is one of
the valued centers of quality education in the field of Engineering education
offering diploma in Panchamahal district of Gujarat. The college was
established in the year 2005 and has been functioning well since then. The
college offers Diploma Engineering courses in three branches Civil, Mechanical, Electrical,
under aegis of Directorate of Technical Education Gandhinagar and affiliated to
Gujarat Technological University, Ahmadabad - one of the forefront universities
of Gujarat.
Please follow this link for Online fees payment...
Please follow this link for MYSY...
Mukhyamantri Yuva Swavalamban Yojana
આથી સરકારી પોલીટેકનીક ગોધરા માં અભ્યાસ કરી ચૂકેલા તેવા તમામ પાસ-આઊટ વિધ્યાર્થીઑ ને નીચેનું ફૉમ અચૂક ભરવા અપીલ કરવામાં આવે છે.
Details Of Current Status of Members of Alumni Association of Government Polytechnic Godhra
https://forms.gle/SttEi1s9hx284ezk8
ADMISSION 20-21
ગવર્નમેંટ પોલિટેકનિક ગોધરામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ
ને જણાવવાનું કે રેપોર્ટિંગ માટે નીચેની લિન્ક પર ક્લિક કરી માંગેલ માહિતી ચોકસાઇથી
ભરવા જણાવવામાં આવે છે.
અથવા
Covid-19 ની પરિસ્થિતિને
ધ્યાનમાં લઈ સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ વિદ્યાર્થી અથવા વાલીએ ડોકયુમેંટ જમા કરાવવા
માટે કોલેજની મુલાકાત લેવાની જરૂર નથી. જ્યારે કોલેજ ચાલુ થશે ત્યારે વિદ્યાર્થીને
તેના મોબાઈલ પર મેસેજ અથવા ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
આ કોરોના રોગચાળાની પરિસ્થિતિમાં બધા ઉમેદવારોને કેન્દ્ર
/ રાજ્ય સરકારના માર્ગદર્શિકા અને પ્રોટોકોલને અનુસરવાની વિનંતી છે.
નિયમિતપણે સંસ્થા અને સમિતિની વેબસાઇટ જોતાં રહેવું.